શુભ ॥ શ્રી ગણેશાય નમઃ ॥ લાભ
ॐ श्री
महालक्ष्म्यै
नमः
With joy, we invite you to the

Lakshmi Havan

at our new home

By the boundless grace of Shreenathji Bava, we are about to step into our new home. We warmly invite you to join us for the Lakshmi Havan and bless our home with your presence.

Date Sunday, 15 November 2026
Havan time 11:00 AM
Lunch time 12:30 PM
Venue
B/901, Avadh Skyline Opp. Indian Oil Petrol Pump, Near Bansal Mall,
Tarsali – Danteshwar Ring Road, Vadodara – 390009
Counting down to the havan
--Days
--Hours
--Minutes
With love & regards
Shah Family
  • Kishori Dilipbhai Shah
  • Dilipbhai Shantilal Shah
  • Rahi Yash Shah
  • Yash Dilipbhai Shah
  • Deep Dilipbhai Shah
શુભ ॥ શ્રી ગણેશાય નમઃ ॥ લાભ
ૐ શ્રી
મહાલક્ષ્મ્યૈ
નમઃ
અમારા નવા નિવાસસ્થાને યોજાનાર

લક્ષ્મી હવન

ના પાવન પ્રસંગે આપને હાર્દિક આમંત્રણ છે

શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી અમે અમારા નવા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આ શુભ પ્રસંગે લક્ષ્મી હવનમાં પધારી, આપના આશીર્વાદથી અમારા નવા ઘરને પાવન કરવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

તારીખ રવિવાર, ૧૫ નવેમ્બર ૨૦૨૬
હવનનો સમય સવારે ૧૧:૦૦ કલાકે
ભોજનનો સમય બપોરે ૧૨:૩૦ કલાકે
સ્થળ
બી/૯૦૧, અવધ સ્કાયલાઇન ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે, બંસલ મોલ પાસે,
તરસાલી – દંતેશ્વર રીંગ રોડ, વડોદરા – ૩૯૦૦૦૯
હવનને હવે બાકી
--દિવસ
--કલાક
--મિનિટ
લિ. સ્નેહાધીન
શાહ પરિવાર
  • કિશોરી દિલીપભાઈ શાહ
  • દિલીપભાઈ શાંતિલાલ શાહ
  • રાહી યશ શાહ
  • યશ દિલીપભાઈ શાહ
  • દીપ દિલીપભાઈ શાહ